ગુજરાતી માં ગોલકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોલક1ગોલક2

ગોલક1

પુંલિંગ

 • 1

  ગોળો.

 • 2

  વિધવાને જારકર્મથી થયેલો પુત્ર.

 • 3

  ગોલો.

નપુંસક લિંગ

 • 1

  ઇંદ્રિયોનું અધિષ્ઠાન-જે દ્વારા તેનું કામ થાય છે તે જગા.

ગુજરાતી માં ગોલકની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોલક1ગોલક2

ગોલક2

પુંલિંગ

 • 1

  પૈસા નાખવાનો ગલ્લો-પેટી.

મૂળ

फा. गुलक