ગુજરાતી

માં ગોલંદાજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોલંદાજી1ગોલંદાજી2

ગોલંદાજી1

સ્ત્રીલિંગ

  • 1

    બૉલિંગ; ક્રિકેટની રમતમાં બૉલ નાખવા તે.

ગુજરાતી

માં ગોલંદાજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ગોલંદાજી1ગોલંદાજી2

ગોલંદાજી2

સ્ત્રીલિંગ

  • 1

    તોપચીનું કામ.