ગુજરાતી માં ગોળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોળ1ગોળ2

ગોળ1

પુંલિંગ

 • 1

  શેરડીના રસને ઉકાળીને બનાવાતું એક ખાદ્ય.

મૂળ

सं. गु़ड, गुल

ગુજરાતી માં ગોળની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોળ1ગોળ2

ગોળ2

વિશેષણ

 • 1

  ગોલ; વર્તુળના-દડાના આકારનું.

પુંલિંગ

 • 1

  ગોલ; વર્તુળના-દડાના આકારનું.

 • 2

  ગોળ આકાર.

 • 3

  પરસ્પર કન્યાની લેવડદેવડ માટે નક્કી કરેલું નાતીલાઓનું જૂથ.