ગોળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળવો

પુંલિંગ

  • 1

    ગોફણ વડે ફેંકવાનો ગોળો.

  • 2

    ટૂંકો અને ગોળ મોભિયાનો કે લાકડાનો કકડો.

  • 3

    ગોળો; ગોળ આકૃતિ.

મૂળ

'ગોળ' ઉપરથી