ગોળી ખાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોળી ખાવી

  • 1

    દવાની ગોળી ખાવી.

  • 2

    લાડુની ખોળી ખાવી.

  • 3

    બંદૂકની ગોળી (સામે મોઢે) જાત પર ઝીલવી-વાગે એમ કરવું.