ગુજરાતી માં ગોળી વાગવીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોળી વાગવી1ગોળી વાગવી2

ગોળી વાગવી1

  • 1

    ખોટ જવી; નુકસાન થવું.

ગુજરાતી માં ગોળી વાગવીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ગોળી વાગવી1ગોળી વાગવી2

ગોળી વાગવી2

  • 1

    બંદૂકની ગોળીથી ઘવાવું કે તેના જેવું દરદ થવું.

  • 2

    કામના ફળવી; સફળ થવું.