ગોવાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોવાળ

પુંલિંગ

  • 1

    ગાય-ઢોર ચરાવનારો.

મૂળ

सं. गोपाल; प्रा. गोबाल, गोवाल (-लि) य

ગોવાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોવાળું

નપુંસક લિંગ

  • 1

    ગોવાળનો ધંધો.