ગોસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગોસ

વિશેષણ

 • 1

  જમણી બાજુનું (સુકાન ફેરવવા વિષે).

મૂળ

સર૰ हिं.

નપુંસક લિંગ

 • 1

  સઢની નાથનું દોરડું.

 • 2

  માંસ.

પુંલિંગ

 • 1

  શ્રેષ્ઠ પદવીનો પીર.

સ્ત્રીલિંગ

 • 1

  દરિયાઈ સફ (વહાણવટું).