ગૌડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌડી

સ્ત્રીલિંગ

 • 1

  ગૌડ પ્રાંતની સ્ત્રી.

 • 2

  એક બોલી.

 • 3

  ગોળમાંથી કાઢેલો દારૂ.

 • 4

  એક રાગિણી-ગોડી.

 • 5

  કાવ્યશાસ્ત્ર
  એક પ્રકારની કાવ્યરીતિ.