ગૌમુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌમુખ

નપુંસક લિંગ

  • 1

    ગાયનું મોં; ગોમુખ.

ગૌમુખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌમુખું

વિશેષણ

  • 1

    ગૌમુખિયું; દેખીતું ગાયના મોં જેવું-દીન મુખવાળું.