ગૌરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ગૌરી

સ્ત્રીલિંગ

 • 1

  પાર્વતી.

 • 2

  આઠ વર્ષની બાળા.

 • 3

  સ્ત્રીઓના નામ સાથે માનાર્થે વપરાતો એક શબ્દ. ઉદા૰ 'વિમળાગૌરી'.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  એક રાગ.