ઘૂઘરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂઘરો

પુંલિંગ

 • 1

  મોટી ઘૂઘરી.

 • 2

  અંદર કાંકરા જેવી વસ્તુ ભરીને કરેલો ખખડે તેવો ધાતુ વગેરેનો પોલો ગોળો.

 • 3

  તેવું એક રમકડું.

 • 4

  એક મીઠાઈ.

 • 5

  ઘૂઘરીઓનો ઝૂમખો.

 • 6

  દાળ પાડવા માટે પલાળીને સૂકવેલું કઠોળ.

 • 7

  ચૂનો બનાવવા માટે પકવેલા મરડિયા.

 • 8

  વલોણાનો દાંડો ઘૂઘરા જેવા ને જે ઘાટમાં ફરે છે, જે ગોળીને મોઢે ગોઠવાય છે તે ગોળ ઘાટ (ચ.).