ઘંટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંટડી

સ્ત્રીલિંગ

  • 1

    છેક નાનો ઘંટ; ટોકરી.

  • 2

    લાક્ષણિક શૂન્ય; કાંઈ નહિ.

ઘંટુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંટુડી

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઘંટી.