ઘૂંટડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂંટડો

પુંલિંગ

  • 1

    ગળા વાટે એકી વખતે ઊતરી શકે તેટલો પ્રવાહી પદાર્થ.

મૂળ

જુઓ ઘૂંટ