ઘટત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટત

સ્ત્રીલિંગ

 • 1

  ઘટવું તે; ઘટ.

 • 2

  ખોટ.

મૂળ

हिं.

ઘટતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટતું

વિશેષણ

 • 1

  યોગ્ય; વાજબી.

 • 2

  કમી; ખૂટતું.

મૂળ

'ઘટવું'નું વ૰કૃ૰