ઘટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટન

નપુંસક લિંગ

 • 1

  થવું કે બનવું તે.

 • 2

  ઘટના; રચના.

મૂળ

सं.

ઘૂટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂટન

સ્ત્રીલિંગ

 • 1

  શ્વાસ રૂંધાવો તે; મૂંઝારો; ગૂંગળામણ.

 • 2

  અકળામણ; બેચેની.

મૂળ

हिं.