ગુજરાતી

માં ઘટાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘટા1ઘંટા2

ઘટા1

સ્ત્રીલિંગ

  • 1

    જમાવ; ઝુંડ; સમૂહ (જેમ કે, ઝાડ, વાદળાં વગેરેનો).

મૂળ

सं.

ગુજરાતી

માં ઘટાની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘટા1ઘંટા2

ઘંટા2

સ્ત્રીલિંગ

  • 1

    ઘંટ; ઘંટડી.

મૂળ

सं.