ઘંટીચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘંટીચોર

પુંલિંગ

  • 1

    ચાલાક ચોર.

  • 2

    ખીસાકાતરુ.

મૂળ

'ઘંટીનો ચોર' કે सं. ग्रंथिछेदक, प्रा. गंठिछेअ?