ઘટોત્કચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘટોત્કચ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ભીમસેનને હિડિંબાથી થયેલો પુત્ર.

મૂળ

सं.