ઘડામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડામણ

નપુંસક લિંગ

  • 1

    ઘડાઈ; ઘડવાનું મહેનતાણું.

મૂળ

ઘડવું ઉપરથી