ઘડીઓ ગણવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડીઓ ગણવી

  • 1

    (-ની) તૈયારી હોવી.

  • 2

    આવી બનવું; મોતની તૈયારી હોવી.