ઘડોલાડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘડોલાડવો

પુંલિંગ

  • 1

    મડદાને બાળ્યા પછી સ્મશાનમાં લાડવાવાળો ઘડો ભાગવો તે.

  • 2

    લાક્ષણિક છેવટનો નિકાલ; અંત.