ઘણું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘણું કરવું

  • 1

    બનતું બધું કરવું.

  • 2

    બહુ બહુ રીતે સમજાવવું.

  • 3

    કરકસરથી બચત કરવી.