ઘમઘમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમઘમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઘમ ઘમ અવાજ થાય તેમ જોરથી મારવું ('ઘમઘમવું'નું પ્રેરક).