ગુજરાતી

માં ઘુંમટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘુંમટ1ઘૂમટ2

ઘુંમટ1

પુંલિંગ

  • 1

    દેરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.

  • 2

    ઘુંમટ નીચેનો દેરાનો અંદરનો ભાગ.

મૂળ

फा. गुंबद

ગુજરાતી

માં ઘુંમટની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘુંમટ1ઘૂમટ2

ઘૂમટ2

પુંલિંગ

  • 1

    ઘુંમટ; દેરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.

  • 2

    ઘુંમટ નીચેનો દેરાનો અંદરનો ભાગ.

મૂળ

સર૰ म. घुमट