ઘમંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમંડ

પુંલિંગ

  • 1

    અહંકાર; ગર્વ.

  • 2

    ખોટો દેખાવ; ડોળ.

મૂળ

हिं.