ઘુમ્મટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુમ્મટ

પુંલિંગ

  • 1

    ઘુંમટ; દેરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.

  • 2

    ઘુંમટ નીચેનો દેરાનો અંદરનો ભાગ.