ઘમ્મર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘમ્મર

અવ્યય

  • 1

    ઘમર; ઘમર ઘમર ઘૂમે એમ.

મૂળ

રવાનુકારી

ઘુમ્મર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુમ્મર

સ્ત્રીલિંગ

  • 1

    ચક્રવ્યૂહ.

મૂળ

'ઘૂમવું' પરથી