ગુજરાતી

માં ઘમવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘમવું1ઘૂમવું2

ઘમવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મારવું; ઘમઘમાવવું.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ઘમવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘમવું1ઘૂમવું2

ઘૂમવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ગોળ ફરવું.

 • 2

  રખડવું.

 • 3

  લાક્ષણિક મોટો કારભાર કરવો; મહાલવું.

 • 4

  મચ્યા રહેવું.

મૂળ

सं. घूर्ण्, प्रा. घुम्म