ઘરઆંગણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરઆંગણું

નપુંસક લિંગ

  • 1

    ઘરનું આંગણું.

  • 2

    લાક્ષણિક અતિપરિચિત પાસેનું સ્થાન.