ગુજરાતી

માં ઘરડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરડવું1ઘરડવું2

ઘરડવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ઘચડ ઘચડ' થાય એમ જોરથી હીંચોળવું.

 • 2

  કચડવું; ભીડવું.

ગુજરાતી

માં ઘરડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઘરડવું1ઘરડવું2

ઘરડવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઘસડાતું ખેંચવું.

 • 2

  જોરથી વલૂરવું; ઘવડવું.

મૂળ

રવાનુકારી