ઘરણઘેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરણઘેલું

વિશેષણ

  • 1

    અર્ધું ગાંડું (ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ જોયું હોય તો તેનું બાળક ગાંડું થાય એવી માન્યતા પરથી).