ઘેરદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરદાર

વિશેષણ

  • 1

    ઘેરવાળું (કપડું).

  • 2

    ખૂલતું; ચપસીને નહિ એવું.