ઘરધણિયાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરધણિયાણી

સ્ત્રીલિંગ

  • 1

    ઘરધણીની પત્ની.

  • 2

    ઘરની માલિક; ઘરવાળી.