ઘરબાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરબાર

નપુંસક લિંગ

 • 1

  ઘર, રાચરચીલું, માલમિલકત વગેરે.

 • 2

  કુટુંબકબીલો.

ઘરેબારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરેબારે

અવ્યય

 • 1

  ઘરબારવાળું હોય તેમ.

 • 2

  ઘરમાં કર્તાહર્તા-આપઅખત્યાર હોય તેમ.