ઘરેબારે થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરેબારે થવું

  • 1

    (વહુએ કે દીકરીએ) ઘરબારની બાબતમાં સુખી થવું.

  • 2

    ઘરબારમાં ચલણવાળા થવું.