ઘરભેદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરભેદુ

વિશેષણ

  • 1

    પોતાના ઘરનો ભેદ જાણનારું કે બહાર પાડી દઈ દગો દેનારું.