ઘરમેળે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘરમેળે

અવ્યય

  • 1

    માંહોમાંહે સમજીને (ત્રીજા પક્ષ પાસે ગયા વિના).

  • 2

    મિત્રતાની રીતે.