ઘેરૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરૈયો

પુંલિંગ

  • 1

    હોળી ખેલવા નીકળેલો, ઘેરમાંનો માણસ.

મૂળ

'ઘેર'(૨) ઉપરથી