ઘેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘેરો

પુંલિંગ

  • 1

    ઘેરી લેવું તે.

  • 2

    રોકાણ; અટકાવ.

  • 3

    સમૂહ; ઘચૂમલો (જેમ કે, ઝાડનો).

મૂળ

'ઘેરવું' ઉપરથી