ઘર ઊભું રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘર ઊભું રહેવું

 • 1

  નિર્વંશ જતો અટકવો.

 • 2

  કુટુંબની આબરૂ ટકી રહેવી.

 • 3

  સંસારવહેવાર નભ્યે જવો.

 • 4

  ઘર પાયમાલીમાંથી બચી જવું.