ઘલાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘલાત

સ્ત્રીલિંગ

  • 1

    ઘાલી કે ઘલાઈ જવું તે; નુકસાની; ખોટ.

  • 2

    વસૂલ ન આપવું તે.

મૂળ

'ઘલાવું' ઉપરથી