ઘુસપુસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘુસપુસ

ક્રિયાવિશેષણ

  • 1

    માંહોમાંહે ગુપચુપ ધીમી વાતો કરવી તે; ગુસપુસ.

સ્ત્રીલિંગ

  • 1

    માંહોમાંહે ગુપચુપ ધીમી વાતો કરવી તે; ગુસપુસ.

મૂળ

રવાનુકારી