ઘસાઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસાઈ જવું

  • 1

    (ખૂબ કામ ઇ૰થી) ખપી જવું; (શરીરે કે શક્તિ ઇ૰માં) ઊતરી જવું.