ઘસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસાર

પુંલિંગ

 • 1

  ઘસાવું તે; ઘસારો.

 • 2

  ઘસાવાથી પડેલી રજ.

 • 3

  ઘસાવાથી લાગતી ખોટ; નુકસાન.

 • 4

  ઘસીને પીવાનું ઓસડ.

 • 5

  ઘસાવાથી થતો અવાજ (જેમ કે, પગનો).

મૂળ

'ઘસવું' ઉપરથી