ઘસારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસારો

પુંલિંગ

  • 1

    ઘસાવું તે; ઘસારો.

  • 2

    ઘસાવાથી પડેલી રજ.

  • 3

    ઘસાવાથી લાગતી ખોટ; નુકસાન.

  • 4

    ઘસીને પીવાનું ઓસડ.

  • 5

    ઘસાવાથી થતો અવાજ (જેમ કે, પગનો).

મૂળ

'ઘસવું' ઉપરથી