ગુજરાતી

માં ઘસિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘસિયું1ઘૂસિયું2ઘેંસિયું3

ઘસિયું1

વિશેષણ

  • 1

    ગાંગડુ નહિ-ભૂકા જેવું (મીઠું).

મૂળ

'ઘસવું' ઉપરથી

ગુજરાતી

માં ઘસિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘસિયું1ઘૂસિયું2ઘેંસિયું3

ઘૂસિયું2

નપુંસક લિંગ

  • 1

    ઉંદરિયું.

મૂળ

'ઘૂસ'=ઉંદર

ગુજરાતી

માં ઘસિયુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઘસિયું1ઘૂસિયું2ઘેંસિયું3

ઘેંસિયું3

નપુંસક લિંગ

  • 1

    સાવ પાતળા કાગળનું (જેમ કે, અમુક પતંગ-ઘેંસિયો).