ઘૂસિયુંમધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘૂસિયુંમધ

નપુંસક લિંગ

  • 1

    (ઝાડ વગેરેની બખોલમાં ઘૂસીને બાંધેલા મધપૂડાનું) એક જાતની ઝીણી માખોએ બનાવેલું મધ.

મૂળ

'ઘૂસવું' ઉપરથી