ઘસીટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘસીટ

સ્ત્રીલિંગ

સંગીત
  • 1

    સંગીત
    એક સ્વર પરથી બીજા સ્વર પર જતાં વચ્ચેનું અંતર નાદસ્વરથી પ્રકાશિત કરવું તે.

મૂળ

'ઘસવું' પરથી; म. घसिट