ઘાણીનો બળદ કે બેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઘાણીનો બળદ કે બેલ

  • 1

    ઘાણી ચલાવનારો બળદ.

  • 2

    લાક્ષણિક કઠણ ને કંટાળાભર્યું કામ કે વૈતરું કર્યા કરનાર.

  • 3

    ઘાણી ખેંચવા જેવા કામ સિવાય બીજી કોઈ ગતાગમ વિનાનો માણસ.